Date:- 4th April 2017
‘અમેરિકાના ગાંધી’ ના
નામથી મશહુર માર્ટિન લ્યુથર કિંગની હત્યા ૪ એપ્રીલ ૧૯૬૮ માં ગોળી મારીને કરવામાં
આવી હતી.
માર્ટિન અમેરિકામાં નાગરિક અધિકાર માટે લડાઇ લડનાર હતા.
૧૯૬૪માં તેમના પ્રયાસો માટે તેમને નોબેલ પૂરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો