લેબલ American Gandhi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ American Gandhi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 4 એપ્રિલ, 2017

‘અમેરિકાના ગાંધી’ - માર્ટિન લ્યુથર કિંગ

Date:- 4th April 2017

અમેરિકાના ગાંધી ના નામથી મશહુર માર્ટિન લ્યુથર કિંગની હત્યા ૪ એપ્રીલ ૧૯૬૮ માં ગોળી મારીને કરવામાં આવી હતી.
માર્ટિન અમેરિકામાં નાગરિક અધિકાર માટે લડાઇ લડનાર હતા.
૧૯૬૪માં તેમના  પ્રયાસો માટે તેમને નોબેલ  પૂરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.