17th
May 2017, World Telecommunication and Information Society Day
ભારતમાં 1882 માં 93 ગ્રાહકો સાથે ટેલિફોન
નેટવર્કનો આરંભ થયો હતો.ભારત દુનિયામાં ચીન પછી બીજા નંબરનો ટેલિફોન વપરાશકાર દેશ છે.ભારતમાં લગભગ 1
અબજથી વધુ ફોન ધારકો છે. અંગ્રેજોએ ભારતમાં 135 વર્ષ પહેલા ટેલિફોન નેટવર્કની શરૂઆત
થઈ હતી.ભારતમાં 28મી જાન્યુઆરી 1882એ કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો