શુક્રવાર, 14 એપ્રિલ, 2017

હેન્ડબોલ ટીમની કેપ્ટન જિનલ ખેતાણી


Image result for jinal khetani

કચ્છ યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમની કેપ્ટન જિનલ ખેતાણી ભારતીય ટીમમાં સતત બીજીવાર પસંદગી પામી છે. ગુજરાતમાંથી એક માત્ર પસંદ થયેલી આ કચ્છી ખેલાડી થાઈલેન્ડ ખાતે યોજાયેલી હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં રમવા જશે.

યોગી આદિત્યનાથે એમ્બ્યુલન્સ સેવા – 108નું ઉદ્ઘાટન કર્યું

Image result for yogi adityanath 108 ambulance facilities

13 એપ્રિલના દિવસે ,ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બૈસાખીના પ્રસંગે રાજ્યની એડવાન્સ એમ્બ્યુલન્સ સેવા – 108નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું છે કે આ સેવાને કારણે રાજ્યમાં રહેતા લોકોને ફાયદો થશે અને તેમનું સ્વાસ્થ્ય સુધરશે.

ગુરુવાર, 13 એપ્રિલ, 2017

પૂ. રત્નસુંદરવિજયજી મહારાજને CMના હસ્તે પદ્મભૂષણ એનાયત


સુરતમાં તા.૧૬ અને ૧૭ ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકારભેર સ્વાગત કરવા એકથી એક ચઢિયાતા આયોજનો થઇ રહ્યાં છે.


સુરત જેના માટે સૌથી વધુ જાણીતું છે એવા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સહકારથી દિશા ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે સળંગ ૧૨ કિલોમીટર લાંબી સાડી પ્રિન્ટ કરાવાઇ છે. જેને ગૌરવ પથ ઉપર બાંધવાનું શરૂ કરાયું છે. ૧૨ કિલોમીટર લાંબી આ સાડીને પગલે શહેરનું નામ ફરી એકવખત રાષ્ટ્રીય કક્ષાએ ચમકવા જઇ રહ્યું છે. રેકોર્ડસ બુકમાં સોનરી અક્ષરે નોંધ લેવા આ માટે લિમ્કા બુકની ટીમ સુરત આવી પહોંચી છે.

અમેરિકાએ અફઘાનિસ્તાન પર મહાકાય બોમ્બ ઝીંક્યો


અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઇએસના આતંકીઓના કબજા વાળા એક વિસ્તારમાં સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ ફેંક્યો છે. આતંકીઓ વિરૃદ્ધના આ ઓપરેશનમાં અમેરિકાએ પહેલી વખત અધધધ 10હજાર કિલોનો નોન ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો છે. આ બોમ્બને અંગ્રેજીમાં મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે. અને તેને જીપીએસ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. 


અમેરિકાના સૈન્ય અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યંુ હતું કે અફઘાનિસ્તાનના સ્થાનિક સમય સાંજે સાત કલાકે અમેરિકાના એમસી ૧૩૦ એરક્રાફ્ટે GBU-43 બોમ્બને ફેંક્યો હતો.  અમેરિકાના એરફોર્સમાં નીક નામ એમઓએબી એટલે કે મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.

Friday,14 April .........Good Friday 2017 in India




Good Friday, also known as Holy Friday, Great Friday, Black Friday or Easter Friday. It is celebrated traditionally as the day on which Jesus was crucified.

14th April Happy Ambedkar Jayanti


Bhimrao Ramji Ambedkar (14 April 1891 – 6 December 1956), popularly known as Baba Saheb,  was an Indian jurist, economist, politician and social reformer who inspired the Dalit Buddhist Movement and campaigned against social discrimination against Untouchables (Dalits), while also supporting the rights of women and labour. He was India's first law minister and the principal architect of the Constitution of India.