અમેરિકાના વિદેશમંત્રી અને રક્ષા મંત્રીની PM સાથે મુલાકાત, 2+2 વાર્તા વિશે આપી
જાણકારી
ભારત અને
અમેરિકાની વચ્ચે 2+2 વાર્તાલાપ બાદ આજે બને વચ્ચે એક રક્ષા
પર સમજૂતી થઈ છે. ભારતીય સેના અને અમેરિકા થી મહત્વપૂણ અને એનક્રિપ્ટિડેડ રક્ષા ટેકનોલોજી
મળશે. 2+2 વાર્તામાં બને દેશોએ આતંકવાદ, એન.એસ.જીની સદસ્યતા માટે ભારતના
પ્રયત્ન અને વિવાદાસ્પદ H1B વીઝાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
વિદશમંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા
મંત્રી નિર્મલા સીતારમણની અમેરિકાની વિદેશમંત્રી માઈકલ પોમ્પઓ અને રક્ષા મંત્રી
જેમ્સ મેટિસ સાથે વાર્તામાં બને દેશો વચ્ચે હોટલાઈન સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે. સ્વરાજે સંયુકત સંવાદદાતા સમ્મેલને સંબોધિત કરતા કહ્યુ કે પ્રથમ
વાર્તાના એજન્ડા પર સંતોષ દર્શાવ્યું હતું
પોમ્પિઓએ સંચાર, સંસગતા, સુરક્ષા
સમજૂતીના સંબધોમાં મીલનો પથ્થર કરાક કર્યો, સીતારમણે કહ્યું કે આ કરાર ભારતની
રક્ષા ક્ષમતા અને તૈયારિઓને વધારશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો