લેબલ lone-wolf terrorist સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ lone-wolf terrorist સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 24 માર્ચ, 2017

લોન વુલ્ફ એટેક ???

Date :- 24/03/2017
લોન વુલ્ફ એટેક

લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે સૌથી વધુ ચિંતાજનક

એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલો કરે છે, ત્યારે તે નુકસાન વધુ કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે.