Date :- 24/03/2017
લોન વુલ્ફ એટેક
લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે સૌથી
વધુ ચિંતાજનક
એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલો કરે
છે, ત્યારે તે નુકસાન વધુ
કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર
કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં
એકલો હુમલો કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો
ચર્ચામાં રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો