આવતીકાલથી
5 દિવસ સુધી
સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂ
o 
o
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન
દ્વારા વિશ્વ પર્યાવરણ દિન એટલે તે આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ અભિયાન શરૂ થશે.
આ અંગે વધું માહિતી આપતા મેયર
બિજલબેન પટેલ અને મ્યુનિસીપલ કમીશ્નર વિજય નેહરાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું
હતું કે સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે નાગરીકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
10 થી 20 હજાર નાગરીકો આ અભિયાનમાં જોડાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મીક સંસ્થાઓ તેમજ રાજકીય
વ્યકિતીઓ પણ સાબરમતી નદીને સાફ કરવા યોગદાન આપશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો