શુક્રવાર, 27 જુલાઈ, 2018

27 JULY 2018
Related image

v આજે રાત્રે 11.54 થી સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ : 65 વર્ષ બાદ સંપૂર્ણ બ્લડમુન જોવા મળશે.

v ભારતના ભરત વાટવાની અને સોનમ વાંગચુકને રેમન મેગ્સેસે એવોર્ડ

v પશ્ચિમ બંગાળ ને હવે બાંગ્લા તરીકે ઓળખાશે.

v ગાંધી હેરીટેજ કેન્દ્ર  યુગાન્ડા દેશમાં બનશે.

v મહારાષ્ટ્રના –કોલ્હાપુર એરપોર્ટનું નામ બદલી-‘ છત્રપતિ રાજારામ મહારાજ’ કરાશે.તથા સોલાપુર એરપોર્ટ નું નામ બદલી – ‘ મહાત્મા બશેશ્વર’ કરશે.

v ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે ‘મેડીની પુરસ્કાર યોજના’ ફરી ચાલુ કરાય.

v અમદાવાદથી સાબરમતી : સ્ટ્રીમ સંચાલિત ટ્રેન ચાલશે: ગાંધીજીની 150 મી જન્મજયંતી પર.

v પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાનખાન PM બનશે. ઇમરાન ખાન ની પાર્ટીનું નું નામ: તેહરિક એ ઇન્સાફ’

v વિરાટ કોહલી ‘INSTAGRAM’ થી કમાણી કરવાવાળો  ભારતમાં નંબર 1.

v ચીનમાં વિશ્વના સૌથી મોટા માનવસર્જિત ઝરણાનું નિર્માણ કરાયું.

v વિશ્વનું સૌથી ઝડપી રોટર વિકસાવાયું છે જેની ઝડપ 1 મિનીટમાં 60 અવાજ ચક્કર ફરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો