શનિવાર, 19 ઑગસ્ટ, 2017

ઈન્ફોસિસના એમડી અને સીઈઓ વિશાલ સિક્કાએ આપ્યુ રાજીનામુ
WISH YOU ALL THE BEST FOR TET-2



ઈન્ફોસિસના એમડી અને સીઈઓ વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે.


હાલ કામચલાઉ ધોરણે યૂબી પ્રવિણ રાવને એમડી અને સીઈઓનો પદભાર સોંપાયો છે. 

વિશાલ સિક્કાને કંપનીના એક્ઝ્યુકેટીવ વાઈસ ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો