PM મોદી નેપાળના
પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ નેપાળના પ્રવાસે છે. ચાર વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીનો નેપાળનો આ ચોથો પ્રવાસ છે. વડાપ્રધાન અહીં વે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશનના ચોથા સંમેલનમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદીએ નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ તેમની સાથે રહ્યા. જે બાદ સંમેલનનુ પૂર્ણ ઉદ્ઘાટન સત્રનું આયોજન થશે. સંમેલનનું સમાપન 31 ઓગસ્ટે થશે. સંમેલન બાદ સંયુક્ત ઘોષણા પત્ર પણ જાહેર કરવામાં આવશે. બેન્કોકના ઘોષણા પત્રના માધ્યમથી 6 જૂન 1997એ બિમ્સટેક અસ્તિત્વમાં આવ્યુ.

આમાં બંગાળની ખાડી વિસ્તારમાં વસેલા સાત દેશ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને
થાઈલેન્ડ સામેલ છે. સમૂહમાં સામેલ સાત દેશોની આબાદી 1.5અરબ
છે જોકે દુનિયાની આબાદી 21 ટકા છે અને આ સમૂહનું સકલ ઘરેલૂ
ઉત્પાદન 2500 અરબ ડોલર છે.
બિમ્સટેકનો મુખ્ય ઉદેશ્ય બંગાળની ખાડી વિસ્તારમાં આવેલા
દક્ષિણ એશિયાઈ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની વચ્ચે તકનીકી અને આર્થિક સહયોગ
સ્થાપિત કરવાનો છે.
જોકે એક્ટ ઈસ્ટ પોલિસી અને નેબરહુડ ફર્સ્ટ પોલિસીને લઈને
બિમ્સટેક ભારત માટે મહત્વપૂર્ણ છે. ગોવામાં બિમ્સટેક સંમેલનનું આયોજન થવામાં બે
વર્ષ બાદ કાઠમાંડુમાં આયોજીત થનારા સંમેલનમાં સમૂહના સભ્ય દેશોના નેતા મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો