- આજે ભારતીય પ્રવાસી દિવસ નિમિત્તે
દિલ્હીમાં ભારતીય મૂળના સાંસદોને સંબોધન
આજે ભારતીય
પ્રવાસી દિવસ નિમિત્તે ભારતીય મૂળના સાંસદોને સંબોધન. ભારતીય મૂળના 124 સાંસદો હાજર છે. ભારતીય લોકોએ વિદેશમાં રહીને પણ ભારતની સુવાસ મહેકાવી છે.
ભારતમાં પ્રથમ pio સંમેલન યોજાઈ રહ્યું છે. ભારતીય મૂળના વિદેશમાં વડાપ્રધાન છે. ભારતમાંથી
બહાર જનારા લોકો પોતાનો અંશ આ માટી પર મૂકીને ગયા છે. ભારત પ્રત્યે લોકોનું વલણ
બદલાઈ રહ્યું છે. ભારત ટ્રાન્સફોર્મર થઈ રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો