સોમવાર, 31 જુલાઈ, 2017

31મી જુલાઈ ઉપન્યાસ સમ્રાટ દિગ્વંત પ્રેમચંદનો જન્મદિવસ . . .


TET-II EXAM ON 20 / 08 / 2017......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......  



આધુનિક હિન્દી અને ઉર્દૂ સાહિત્યકાર મુનશી પ્રેમચંદનો જન્મ 31મી જુલાઈ 1880ના રોજ વારાણસી નજીક આવેલ લમ્હીગામમાં થયો હતો. તેમના પિતા મુનશી અજાયબલાલ જેઓ પોસ્ટમાસ્તર હતા. માતા આનંદીદેવી સુંદર, સુશીલ અને સુઘડ સ્ત્રી હતા. પ્રેમચંદનું મૂળ નામ ધનપતરાય હતું. પરંતુ તેમના કાકા જમીનદાર હતા તેઓ તેમને નવાબ કહેતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક મદરેસમાં મૌલવી પાસે લીધું હતું. જ્યાં તેમણે ઉર્દૂ ભાષા શીખી હતી. પ્રેમચંદ સાત વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું.

જ્યારે તેઓ સોળ વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારપછી તેમનો ઉછેર સાવકીમાએ કર્યો હતો. પ્રેમચંદના લગ્ન બાજુના ગામની 15 વર્ષની યુવતી સાથે થયા હતા. સ્વભાવે પત્ની પ્રતિકૂળ બનતાં તેઓ ઈ.સ. 1899માં પ્રેમચંદ ઘર છોડી દેતાં વૈવાહિક જીવનનો અંત આવ્યો હતો. અને તેમની પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. સાત વર્ષ પછી જ્યારે તેની વિધવા સાથે કોઈ લગ્ન કરવાના છે તેવી જાહેરાત પેપરમાં જોઈ ત્યારે તેઓ બીજીવાર વિધવા કન્યા શિવરાનીદેવી સાથે લગ્ન કર્યા.

ઈ.સ.1899માં તેમણે લમ્હી છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ચૂનાર ટાઉનમાં મિશન શાળામાં સ્કૂલ માસ્તરની નોકરી માત્ર રૂ. 18 વેતનમાં સ્વીકારી.ઈ.સ. 1904માં તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમની કાનપુરમાં ડેપ્યુટી ઇન્સ્પેકટર ઓફ સ્કૂલ્સ તરીકે બદલી થઇ હતી.

તેમનું સાહિત્યિક જીવન ઈ.સ. 1901 થી શરૂ થયુ  હતું. તેમણે પ્રથમ નવલકથા અસરાર-એ-માઅબીદલખી હતી. જે ઉર્દૂ અઠવાડિક અવાઝ-અ-ખલ્કમાં પ્રકાશિત થઇ હતી. તેમણે સાહિત્યિક ઉપનામ શરૂઆતમાં નવાબરાયઅને પાછળથી પ્રેમચંદરાખ્યું હતું.

ઈ.સ. 1921માં તેમણે ગાંધીજીના કહેવાથી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઈ.સ.1921માં તેમને ત્યાં પુત્ર અમૃતરાયનો જન્મ થયો.

પ્રેમચંદની લેખનશૈલીનું મુખ્ય લક્ષણ રસપ્રદ વાર્તા લખવાનું અને સાદી ભાષામાં લખવાનું હતું. તેમની નવલકથાઓમાં ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓ વર્ણવાઈ છે. તેઓ ઉચ્ચ પ્રકારની હિન્દીનો પોતાના લેખનમાં ખૂબ ઓછો ઉપયોગ કરતાં અને આમ આદમીના ડાયલોગ વધુ રજુ કરતા.

પ્રેમચંદજીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લખી. સાંજે વતન’, ‘વરદાન’, ‘રંગભૂમિ’, ‘શ્યામા’, ‘ નિર્મલા’, ‘ સેવાસદન’,’કર્મભૂમિ’, ‘ ગોદાનઅને ગબનવગેરે કૃતિઓ સાહિત્યમાં સિતારાની જેમ ચમકી રહી છે. કેટલીક કૃતિઓમાં ભારતીય ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેમની સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથા લખીને ભારતમાં અદ્દભૂત જાગૃતિ આવી હતી. તેમના સુરદાસ’, સોફી’, ‘નિર્મલા’, ‘ સુમનઅને પ્રેમશંકરજેવા અનેક પાત્રોએ એક નવો સંસાર રચ્યો છે જે માનવીને ઉન્નત રસ્તે લઇ જવામાં પ્રેરક બન્યા છે.


પ્રેમચંદે 300 ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નિબંધો અને પત્રો લખ્યા છે. તેમણે કેટલાક નાટકોનો અનુવાદ પણ કર્યો છે. પ્રેમચંદની કૃતિઓ આધારિત ફિલ્મો બની છે જેમાં ઈ.સ. 1977માં ‘‘ગોધૂલિ, ઈ.સ. 1966માં ગબન, ઈ.સ. 1963માં ગોદાન , ઈ.સ. 1938માં સેવાસદન , અને ઈ.સ. 1943માં મજદૂર ફિલ્મો બની છે. આ ઉપરાંત ઈ.સ. 1980માં નિર્મલા  અને ઈ.સ. ઈ.સ.અ 1981માં સદ્દગતિ ટીવી સીરીયલ પણ રજુ થઇ હતી. હિન્દી સાહિત્યકાર  આઠમી ઓક્ટોબર 1963ના રોજ સવારે સાડા સાતે તેઓ અનંત નિદ્રામાં પોઢી ગયા.


Delhi Metro gets a new reason to celebrate. . .



TET-II EXAM ON 20 / 08 / 2017......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......  



Delhi Metro has become the only completely 'green' Metro system in the world for adhering to green building norms for its residential colonies, securing a platinum rating for adherence to green building norms for its 10 residential colonies from the Indian Green Building Council.


The Delhi Metro is a metro system serving Delhi and its satellite cities of Gurugram, Faridabad, Noida and Ghaziabad in National Capital Region (NCR). 

It is the world’s 12th longest metro system in length and 16th largest in ridership. It is built and operated by DMRC, a state-owned company with equal equity participation from Union Government and Government of Delhi.


In 2008, DMRC was the first railway project in the world to be registered by the United Nations under the CDM, enabling it to claim carbon credits.
India is world’s third-biggest beef exporter. . .

TET-II EXAM ON 20 / 08 / 2017......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......  


India is the world’s third-biggest exporter of beef and is projected to hold on to that position over the next decade, according to a report by the Food and Agriculture Organisation (FAO) and the Organisation for Economic Cooperation (OECD).
The smallest spacecraft  has been launched. . .



The smallest spacecraft ever launched are successfully travelling in low Earth orbit and communicating with systems on Earth, scientists have announced. Known as ‘Sprites’, the miniature satellites are just 3.5cm x 3.5cm and carry radios, sensors and computers, with each device powered by sunlight and weighing just four grams.

Breakthrough Starshot’s goal is to develop chips with a weight of roughly one gram and fit them to a lightweight sail before propelling them through space with a 100-billion watt laser.


Purpose is to test the performance of the Sprites’ electronics when in orbit. It will also demonstrates their novel radio communication architecture. It will also explore the concept of solar sail propulsion in which spacecraft can be powered using only the sun’s radiation. These tiny satellites also mark the next step in the field of spacecraft miniaturization that can contribute to the development of centimetre and gram-scale StarChips envisioned under the Breakthrough Starshot project.
Jiyo Parsi Publicity Phase-2....
TET-II EXAM  ON 20 / 08 / 2017......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......   



The Union Ministry of Minority Affairs has launched Jiyo Parsi Publicity Phase-2 in Mumbai, Maharashtra under the Jiyo Parsi scheme. 

The main purpse of the “Jiyo Parsi” scheme is to reverse the declining trend of Parsi population by adopting a scientific protocol and structured interventions, stabilize their population and increase the population of Parsis in India. This scheme has two components: Medical Assistance and Advocacy/Counselling. The scheme has been successful. 101 babies have been born in Parsi community through “Jiyo Parsi” scheme.


Parsi community has immense contribution in nation building and this community has been a role model for other communities for its culture and traditions. The Parsi community has given so many great people who have been “architects of nation building”


Shri Naqvi said that Jamshetji Tata played a crucial role in industrial development of India; Dadabhai Naoroji and Madam Bhikaji Cama played an important role in India’s freedom struggle; Homi J Bhabha is “father of Indian nuclear programme. Field Marshall Sam Manekshaw’s service to the nation will be remembered always. Be it industry, military service, legal service, architecture or civil services, the Parsi community has always shown its talent.


 Today’s Current Affairs....
TET-II EXAM ON 20 / 08 / 2017 ......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......   


Persons


દેશને માટે મરી ફીટવાની અને કુરબાન થઈ જવાની દેશ દાઝ લઈને જન્મેલા ઉધમસિંઘને 31મી જુલાઈ 1940ના રોજ ફાંસીને માંચડે ચઢાવી દેવાયા હતા.

Defence


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(DRDO) ઓર્ગેનાઈઝેશને રિમોટથી ચલાવી શકાય એવી 'મુન્ટ્રા' નામે ઓળખાતી આ માનવરહિત ટેન્ક વિકસાવી છે. ભારતીય સેના દેખરેખ માટે, સુરંગો શોધવા માટે અને પરમાણુ-જૈવિક ખતરાનું સર્વેક્ષણ કરવા માટે આ ટેન્કોનો ઉપયોગ કરી શકે છે.


Sport



ચેક રિપબ્લિકમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના શિવ થાપાએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ મનોજ કુમારે ૬૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 



History

કામાગાટા મારૂ ઘટના 23 મે, 1914ની છે. તે સમયે 376 પ્રવાસીઓને લઈને જઈ રહેલ જહાજને ઈમિગ્રેશન વિવાદને કારણે કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગના યાત્રી સિખ, મુસ્લિમ અને હિન્દૂ હતા. તેમાંથી અનેક યાત્રી ભારત પરત ફર્યા બાદ વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા હતા.સરકારી ટંકશાળ, મુંબઈએ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દી તથા કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. આ સિક્કા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દીની થીમ પર આધારિત છે અને 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. 


Scheme

મુંબઈમાં જિયો પારસી પ્રકાશન તબક્કો -2 ની શરૂઆત કરવામાં આવી છે. જિયો પારસી પ્રકાશન તબક્કો -2 નો હેતુ પારસી સમુદાયની વસ્તીમાં સ્થિરતા અને વધારો કરવાનો છે

આ યોજનામાં બે ઘટકો છે: તબીબી સહાય અને વકિલાત (પરામર્શ). આ યોજનાનો પ્રથમ તબક્કો 2013 માં શરૂ કરવામાં આવ્યો હતો.

શનિવાર, 29 જુલાઈ, 2017

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ રાજીનામું આપ્યા. . .



પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફએ પનામા પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 

આ ત્રીજી વખત છે કે નવાઝ શરિફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસમાં પોતાની મુદત પૂર્ણ કરવામાં અસમર્થ છે.

Global Tiger Day, or International Tiger Day, is an annual celebration to raise awareness for tiger conservation, held annually on 29 July.

It was created in 2010 at the Saint Petersburg Tiger Summit. 

The goal of the day is to promote a global system for protecting the natural habitats of tigers and to raise public awareness and support for tiger conservation issues.  


આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અર્ધ વર્તુળાકાર કેમ હોય છે ?




વરસાદ પડયા પછી આકાશમાં મેઘધનુષ્ય જોવાની મજા તો તમે માણી જ હશે.

વાતાવરણમાં રહેલાં પાણીના ફોરામાંથી સૂર્યપ્રકાશનું વક્રીભવન થઇને સાત રંગનું અદ્ભૂત મેઘધનુષ્ય રચાય છે.

તે તો તમે જાણો જ છો પરંતુ મેઘધનુષ્ય ક્ષિતિજમાં અર્ધવર્તુળાકાર જ કેમ હોય છે ? સૂર્યપ્રકાશના કિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે એટલે તેની સીધ હંમેશા વર્તુળાકાર વ્યાપમાં જ પકડાતી હોય છે. 

મેઘધનુષ્ય ખરેખર તો, સંપૂર્ણ વર્તુળ જ હોય છે.

જમીન પરથી આપણને તેનો અર્ધ હિસ્સો જ દેખાય છે.


આકાશમાં ઊડતા વિમાનમાંથી પાયલોટને ઘણીવાર સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ્ય જોવા મળતું હોય છે.  


કોમ્પ્યુટરની ભાષા અને મેમરી. . .





કોમ્પ્યુટરને કામ કરવા માટે વિશિષ્ટ ભાષા હોય છે અને તે મુખ્ય ત્રણ પ્રકારની હોય છે.

મશીન લેંગ્વેજ કે જેમાં ૧ અને શુન્યનો ઉપયોગ થાય છે.

દરેક સુચના કે માહિતીને કોમ્પ્યુટર 1 અને ૦ ની જુદી જુદી ગોઠવણીમાં ફેરવીને યાદ રાખે છે.

Binary Number(બાઇનરી નંબર)
0 1                                                       -           1
10                                                        -           2
11                                                        -           3
100                                                      -           4
101                                                      -           5
110                                                      -           6
111                                                      -           7
1000                                                    -           8
1001                                                    -           9
1010                                                    -           10

બીજી ભાષા એસેમ્બલી લેંગ્વેજ કહેવાય છે. આ ભાષામાં મશીન લેંગ્વેજમાં રહેલી ખામીઓ દુર કરવામાં આવી છે. ૧૯૫૦માં તેનો વિકાસ થયો હતો. આ ભાષા સરવાળા બાદબાકી માટે વિશેષ કોડનો ઉપયોગ કરે છે.

ત્રીજી ભાષા હાઇ લેવલ લેંગ્વેજ: ઉચ્ચ કક્ષાની અને જટિલ હોય છે. તેનો ઉપયોગ પ્રોગ્રામ રચવામાં થાય છે. હાઇ લેવલ લેંગ્વેજમાં કોબોલ, ફોટ્રોન, બેઝિક, પાસ્કલ, સી પ્લસ પ્લસ જેવી ઘણી ભાષા વિકસી છે.

કોમ્પ્યુટર બધી માહિતી અને સુચનાઓને મેમરીના રૃપમાં સંઘરે છે. મેમરી નાના લાખો ટુકડાઓનો સમુહ છે તેને બીટ(bit) કહે છે.

મેમરી ચાર પ્રકારની હોય છે. ઇન્ટર્નલ, મેઇન, રેમ, રોમ અને એક્સટર્નલ મેમરી. મુખ્ય કે મેઇન મેમરી એટલે સેન્ટ્રલ પ્રોસેસરમાં હોય છે.

રેમ(RAM) એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રેમ માત્ર વીજપ્રવાહ હોય ત્યારે જ કામ કરે છે. તે ડેટાનો સંગ્રહ કરતી નથી.

રોમ(ROM) એટલે રીડ ઓનલી મેમરી. આ મેમરીનો કાયમી સંગ્રહ થાય છે અને ગમે ત્યારે વાંચી શકાય છે.
 


વિશ્વ હેપેટાઈટીસ ડે...




ઝેરી કમળા તરીકે ઓળખાતો રોગ હેપેટાઇટીસ A, B, C વગેરે વાઇરસથી થાય છે અને તે શરીરમાં લીવર (યકૃત)ને સૌથી વધુ અસર કરે છે. એક અંદાજ મુજબ આ વાઇરસનો ચેપ દુનિયામાં 40 કરોડથી વધુ લોકોને લાગ્યો છે અને ભવિષ્યમાં હેપેટાઇટીસથી દર વર્ષે આશરે 14 લાખ લોકોના મોત થવાની શક્યતા છે. આ રોગ ન થાય તે માટે રસી શોધાઇ છે, પરંતુ તેના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેની દવાથી હેપેટાઇટીસના વાઇરસનો સંપૂર્ણ નાશ કરવો મુશ્કેલ છે.

ડૉ. બરુચ બ્લુમ્બર્ગે હેપેટાઇટીસ બી વાઇરસ શોધ્યા હતા અને તેના માટે તેમને 1976માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમની યાદમાં દર 28મી જુલાઇએ વર્લ્ડ હેપેટાઇટીસ ડે મનાવાય છે.

WHO અનુસાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હેપેટાઇટીસ B વાયરસના 33 ટકા નવા કેસ સામે આવે છે. જ્‍યારે 42 ટકા કેસ હેપેટાઇટીસ C ના દાખલ થાય છે.
આ રોગ એટલો ઘાતક છે કે આનાથી લીવરનું કેન્‍સર થવાની સંભાવના વધી જાય છે.

       કમળાના લક્ષણોઃ - આંખો પીળી થવી,

           - થાક લાગવો,

           - ઝીણો તાવ,

           - ઉલ્ટી થવી,

           - પેટમાં દુખ‌વુ,

           - ભૂખ ઓછી લાગવી.

બચવા શું કરવું?

- પાણી ઉકાળીને પીવુ,
- પાણીમાં ક્લોરીનની ગોળી નાંખવી,
- દુષિત વાસી અને બહારનો ખોરાક ન ખાવો હેપેટાઇટીસ એ.અને હેપેટાઇટીસ ઇ.ના વાઇરસવાળુ


દુષિત પાણી એક વખત પણ પીવામાં આવે તો 15 દિવસ પછી કમળો, ટાઇફોઇડ, ઝાડા, કોલેરા થઇ શકે છે. હેપેટાઇટીસ B અને C નું સંક્રમણ લૈંગિક સંબંધો દ્વારા પ્રસરે છે. હેપેટાઇટીસ B અને C પિત્તાશય ને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. જો કે આ ચેપનો ઉપચાર ઉપલબ્ધ છે પણ તેની આડઅસરો ઘણી ઘાતકી છે અને તેનાથી પિત્તાશયનું કેન્સર પણ થઈ શકે છે.


શુક્રવાર, 28 જુલાઈ, 2017

કાગળને જોડતાં સ્ટેપલરની રસપ્રદ વાતો. . .




બે કાગળોને એક સાથે રાખવા પીન મારવા માટેનું સ્ટેપલર તો સૌ કોઇએ જોયું હોય. ઓફિસો, શાળા અને વેપારીઓને રોજ રોજ ઉપયોગી થતા સામાન્ય સાધનનો ઇતિહાસ અને વાતો જાણવા જેવી છે.

૧૮મી સદીમાં ફ્રાન્સમાં કિંગ લૂઇસના સમયમાં રોયલ કોર્ટમાં કાગળને પીન મારવા માટે સૌપ્રથમવાર સ્ટેપલર જેવું સાધન બનેલું. જેમ જેમ કાગળનો વપરાશ વધ્યો તેમ તેમ બે કાગળને પીન મારવાની જરૃર પણ વધી.

ઈ.સ. ૧૮૬૬માં જ્યોર્જ મેકગીલ નામના મિકેનિકે પ્રથમવાર સ્ટેપલર બનાવ્યું. જોકે તે સ્ટેપલર સીવવાના સંચા જેવું મોટું અને ભારે હતું. તેમાં પીન માત્ર ખોસવાની સગવડ હતી.

પીન હાથ વડે વાળવી પડતી. ૧૮૭૭માં હેન્રી હેઇલ નામના મિકેનીકે કાગળમાં પીન ખોસીને આપોઆપ વળી જાય તેવું સ્ટેપલર બનાવ્યું. આ બધા વજનદાર હતા અને છુટ્ટી પીનોને બદલે સળંગ તારનો ઉપયોગ જરૃર પ્રમાણે તાર કપાઇને પીન બનતી. આને બધા 'પેપર કાસ્ટનર' કહેતા.

૧૯૭૧માં સ્ટેપલર નામ પ્રચલિત બનેલું ત્યારબાદ ઘણા પ્રકારનાં સ્ટેપલર વિકસ્યા.


આજે તો કાગળ કે કાપડ જેવી ચીજોને લાકડા કે બીજી સપાટી પર જોડવા માટે સ્ટેપલ ગન પણ વિકસી છે. ડોકટરો ઓપરેશન દરમિયાન પણ ઘણી વાર જરૃર પડયે સર્જીકલ સ્ટેપલરનો ઉપયોગ કરે છે.  


ગુરુવાર, 27 જુલાઈ, 2017

લેડેકી વર્લ્ડ સ્વિમિંગમાં ૧૨ ગોલ્ડ જીતનારી સૌપ્રથમ મહિલા સ્વિમર



 
અમેરિકાની ૨૦ વર્ષની લેજન્ડરી સ્વિમર કેટી લેડેકીએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ૧,૫૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી હતી.

આ સાથે લેડેકીએ હાલમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં ત્રીજો અને ઓવરઓલ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ૧૨મો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

લેડેકી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ૧૨ ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ હતી. તેણે તેના જ દેશની મિસી ફ્રેન્કલીનના ૧૧ ગોલ્ડના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.


પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની કે.ઈ. મમમેન મૃત્યુ પામ્યા...






26th july ના દિને,  કેરળના સ્વાતંત્ર્ય સેનાની કે.ઇ. મમમેન વય-સંબંધિત રોગોના કારણે નેય્યાતીનકારામાં મૃત્યુ પામ્યા. તેઓ 96 વર્ષના હતા. તેઓ મહાત્મા ગાંધીના શાંતિવાદી અને અનુયાયી હતા.

તેઓ 31 જુલાઇ, 1921 ના રોજ તિરુવનંતપુરમમાં પ્રસિદ્ધ કાન્દિતીલ પરિવારમાં જન્મ્યા હતા. તેઓ ગાંધીવાદી સિદ્ધાંતોના કટ્ટરવાદી હતા અને એક આંદોલન જીવન જીવતા હતા. નાની ઉંમરથી, તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે તેમનો ટેકો આપ્યો હતો. કોલેજ વિદ્યાર્થી તરીકે તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય બન્યા હતા. અગાઉ ત્રાવણકોર રાજ્યના તત્કાલિન દિવાન, સર સી.પી. રામસ્વામી ઐયરની વિરુદ્ધ જવા બદલ તેમને પ્રથમ વખત જેલ થઇ હતી. બાદમાં તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો.