સુરત એરપોર્ટ માટે રન વેની
સમાંતર ટેક્સી વે નું અયોજન
એરપોર્ટ રન વેનો મહત્તમ ઉપયોગ થાય અને
એરટ્રાફિક ક્ષમતા વધારી શકાય તે માટે રન વેની સમાંતર ટેક્સી વે બનાવવાનું આયોજન
કરાયું છે.
સુરત
આવેલા રાજ્ય કક્ષાના એવિએશન મિનિસ્ટર જયંત સિંહાએ
સુરત એરપોર્ટનો રન વે ૨૯૦૫ મીટરથી વિસ્તારીને ૩૮૧૦ મીટરનો કરવાની જાહેરાત કરી હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો