પતંગ મ્યુઝિયમ - વિશ્વમાં પતંગોત્સવની રાજધાની એટલે
અમદાવાદનુ આકાશ.
પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ.
અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહે ૩૦ વર્ષ પહેલા પતંગોના અંગત
સંગ્રહમાંથી આ મ્યુઝિયમની શરુઆત કરી હતી. મ્યુઝિયમમાં ૨૦૦ કરતાં વધારે કલાત્મક
પતંગોનો સંગ્રહ સચવાયેલો પડયો છે જેમાંથી ૧૦૦ જેટલા પતંગને પ્રદર્શન (ડિસપ્લે)માં
મુકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી થતી રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો