ગુરુવાર, 12 જુલાઈ, 2018

Malala Day – 12th July

Image result for malala day


જન્મ 12 જુલાઇ 1997

સ્ત્રી શિક્ષણ માટેની એક પાકિસ્તાની કાર્યકરતા અને સૌથી નાની વયે નોબલ પુરસ્કાર મેળવનાર વિજેતા છે. 

તે ખાસ કરીને માનવ-અધિકારો માટે અને  સ્ત્રીઓના શિક્ષણ માટે લડે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો