સોમવાર, 28 ઑગસ્ટ, 2017

ભારતીય સેનામાં એડવાન્સ મીડિયમ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ સામેલ કરાશે



ઈઝરાયેલની મદદથી ડીઆરડીઓનો રૃ. ૧૭ હજાર કરોડનો પ્રોજેક્ટ

ડીઆરડીઓએ બેલિસ્ટિક મિસાઈલ, ફાઈટર જેટ, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડતી મિસાઈલો ડિઝાઈન કરી મીડિયમ રેન્જ મિસાઈલો ૭૦ કિલોમીટરની રેન્જમાં, ૩૬૦ ડિગ્રી અને કોઈ પણ વાતાવરણમાં ફાયર થઈ શકશે


27 ઓગસ્ટ, 2017, રવિવાર આશરે દસ વર્ષ પછી ભારતીય સેનાને એડવાન્સ મીડિયમ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ આપવાનો નિર્ણય લેવાયો છે. આ મિસાઈલો સેનાને ૨૦૨૦ સુધી મળશે, જેના કારણે ભારતીય સેનાની વાયુદળની શક્તિમાં વધારો થશે. આ મિસાઈલો ૭૦ કિલોમીટરની રેન્જમાં કોઈ પણ બેલિસ્ટિક મિસાઈલ, ફાઈટર જેટને હેલિકોપ્ટરને તોડી પાડવા સક્ષમ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો