જસ્ટીસ દિપક મિશ્રાએ 45માં ચીફ
જસ્ટીસ ઓફ ઈન્ડિયા તરીકેના શપથ
જસ્ટીસ દિપક મિશ્રાએ ભારતના 45માં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (CJI) તરીકેના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમણે ગોપનીયતાના શપથ લીધા હતા.
જસ્ટીસ દિપક મિશ્રા 14 મહિના
સુધી આ પદભાર સંભાળશે, કારણ કે, ઓક્ટરબર
2018માં તેમનો કાર્યકાળ સમાપ્ત થાય છે. ભારતના 44માં ચીફ જસ્ટીસ જે એસ ખેહર 27મી ઓગસ્ટના રોજ નિવૃત્ત
થયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો