કોમનવેલ્થઃ વેટલિફ્ટર ગુરુરાજા પુજારીએ મેળવ્યો સિલ્વર મેડલ
- ભારતે પહેલા જ દિવસે નોંધાવી સફળતા
કોમનવેલ્થમાં ભારતના વેટલિફ્ટર ગુરુરાજા પુજારીએ સિલ્વર મેડલ મેળવી સફળતાની શરૂાત કરી દીધી છે.
વેટલિફ્ટર ગુરુરાજા પુજારીને ગુરુવારે 56 કિલો (મેન્સ) કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો છે. મલેશિયાના મોહમ્મદ એએચ ઈઝહાર અહમદને ગોલ્ડ મેડલ મળ્યો છે.
શ્રીલંકાના ચતુરંગાને કાંસ્ય અવોર્ડ મળ્યો છે. નોંધીય છે કે, ગુરુરાજ કર્ણાટકનો રહેવાસી છે અને તેના પિતા ટ્રક ચલાવે છે. આર્થિક રીતે નબળાં હોવા છતા તેના પરિવારે તેને દરેક વસ્તુ અપાવી છે જેથી તે સારી રીતે રમી શકે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો