મંગળવાર, 10 એપ્રિલ, 2018


કોમનવેલ્થમાં શૂટિંગમાં ભારતને હીના સિધ્ધુએ અપાવ્યો ગોલ્ડ મેડલ

Image result for Shooter,Heena,Sidhu,wins,gold,in,women,s,25m,pistol,event,CWG,2018,

- આ સાથે જ ભારતે મેળવેલ ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 11


કોમનવેલ્થ ગેમ્સમાં હીના સિધ્ધુએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સ 2018ના છઠ્ઠા દિવસે શૂટિંગમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ અપાવ્યો છે. તેની સાથે જ ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે. હિનાએ ફાઇનલમાં રેકોર્ડ 38 અંક નોંધાવ્યા. આ પહેલા હિનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો