Current Affairs: June – 2017
Ø
મિસ વર્લ્ડ બોડી બિલ્ડીંગ ટાઈટલ જીતનાર – ભૂમિકા
શર્મા
Ø ભારત ગૌરવ પુરસ્કાર 2017 –
ધનરાજ પિલ્લાઈ
Ø ભારત સરકાર દ્વારા
શૌચાલયના ઉપયોગ માટે કયા અભિયાનની શરૂઆત થઈ? – દરવાજા બંધ
Ø
તાજેતરમા કયા રાજ્યોને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્યો
જાહેર કરાયા? – ઉત્તરાખંડ અને હરિયાણા
Ø રાજધાની શતાબ્દીના
કાયાકલ્પ માટે ભારતીય રેલવે એ ક્યુ ઓપરેશન શરૂ કર્યું? – ઓપરેશન
સવર્ણ
Ø તાજેતરમાં કયા રાજયમાં
ગોરખાલેન્ડની માંગ સાથે હિંસક આંદોલન થયું? – પ.બંગાળ
Ø રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
ઘડવા HRD મંત્રાલયે
કોની અધ્યક્ષતામાં સમિતિની રચન! કરી? – કે.કસ્તુરી રંગન
Ø ઢોર માટે બ્લડ બેંક શરૂ
કરનાર ભારતનું પ્રથમ રાજય – ઓરીસ્સા
Ø વર્ષ 2017ના વિશ્વ
પર્યાવરણ દિવસનો યજમાન દેશ – કેનેડા
Ø
તાહેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થતાં રામનાથ કોવિંદે
કયા રાજ્યના રાજ્યપાલ પદેથી રાજીનામુ
આપ્યું – બિહાર
Ø તાજેતરમાં ગુડ્સ એન્ડ
સર્વિસ ટેક્સના બ્રાન્ડ એંમ્બેસેડર તરિકે કોની નિમણૂક થઈં – અમિતાભ બચ્ચન
Ø સ્કીલ India અભિયાનની
બ્રાન્ડ એંમ્બેસેડર – પ્રિયંકા ચોપરા
Ø ગાયને રાષ્ટ્રીય પ્રાણી
જાહેર કરવા કયા રાજ્યની હાઈકોર્ટે આદેશ આપ્યો? – રાજસ્થાન
Ø
ભાવનગર નજીક સ્થાપવાનું જાહેર થયેલ મીઠીવીરડીનો પરમાણુ
ઊર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં ખસેડવાનુ નક્કી થયું? –
આંધ્રપ્રદેશ
Ø રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન
એન્ડ ડેવલપમેન્ટ (RERA)માં ગુજરાતના ચેરમેન – ડૉ.મંજુલા
સુબ્રમણ્યમ
Ø તાજેતરમા કયા દિવસે
બારડોલી દિવસ તરિકે ઊજવવામાં આવ્યો? – 12 જૂન
Ø
ભારતનો સૌથી લાંબો નદી પરનો પુલ – ભૂપેન હઝારિકા સેતુ
(ઢોલા – સાદિયા) - લોહીત નદી (9150), તિનસુકિયા શહેર, આસામ
Ø વિશ્વનો સૌથી ઊંચો રેલવે
બ્રિજ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે. – (કાશ્મીરના કટરા અને બનિહાલ વચ્ચે 111 કિ.મી, ઊંચાઇ 359 મીટર (1,178 ફુ)). એફિલ ટાવર કરતાં 35
મીટર ઊંચા.
Ø
જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા જિર્ણોદ્વાર
મંત્રાલયની ‘ચિતળે સમિતિ’એ
ગંગામાંથી કાદવ અને કચરો દૂર કરવા માટે સેન્ડ રજિસ્ટ્રી બનાવવની ભલામણ કરી છે.
Ø e -VIN -ઈલેકટ્રોનિક
વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક
Ø
ન્યાય મિત્ર યોજના: આ યોજના હેઠળ કોઈ ચોક્કસ
જિલ્લાની પસંદગી કરી 10 વર્ષથી જૂના કેસોનો તાત્કાલિક નિકાલ કરવો
Ø
પૂણેમાં ભારતનો પ્રથમ બાયો રિફાઈનરી પ્લાન્ટ
Ø
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રિમ કોર્ટની ઈન્ટિગ્રેટેડ
કેસ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (ICMIS) નું ઉદ્દઘાટન કર્યું.
Ø
2018નું વર્ષ ‘Year Of War disabled’ ગણાશે.
Ø
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડા જિલ્લાના નડિયાદથી
રાજ્યની 13મો રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો.
Ø
અમદાવાદ-ચેન્નાઈ વચ્ચે હમસફર ટ્રેનનો
શુભારંભ
Ø
રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનશે.
Ø
રાજ્યમાં સૌ પ્રથમ સુરત જિલ્લાના 5 પોલીસ સ્ટેશન અને
જિલ્લા ટ્રાફિક શાખામાં સ્વાઈપ મશીન દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે સમાધાન
શુલ્ક કેશલેસ વસૂલ કરવાની કામગીરી શરૂ કરવામા આવી છે.
Ø
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ : હિમાંશુ પંડયા
Ø
ફ્રાંસના સૌથી ન!ની વયના રાષ્ટ્રપતિ – ઈમેન્યુએલ મેક્રોન
Ø
તાજેતરમાં યોજાયેલ ભારત-સિંગાપોર નૌકાદળનો સંયુક્ત
સૈન્યાભ્યાસ – SIMBEX
Ø
28મી નાટો સમિટ બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાઈ
Ø
વિશ્વના સૌથી મોટા વિમાન ‘એરલેન્ડર-10’ એ કુલ 180 મિનિટનું ઉડ્ડયન કરીને પ્રથમ ટેસ્ટ ફલાઈટ સફળ
રીતે પૂર્ણ કરી હતી.
Ø
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2017
-
ફ્રાંસની રિપોર્ટસ વિધાઉટ બોર્ડસ દ્વારા વાર્ષિક
વિશ્વપ્રેસ સ્વતંત્રતા સૂચકાંક બહાર પાડવામાં આવ્યો છે. પ્રથમ ક્રમે : નોર્વે
Ø
ભારતનો ક્રમ : 136મો
Ø
ભારત સર્વ સંમતિથી UN માનવ વસતી કાર્યક્રમનું
અધ્યક્ષ
Ø IIT રૂરકીના વિજ્ઞાનીએ જાંબુનો
ઉપયોગ કરી સસ્તા દરના સોલાર સેલ બનાવ્યા
Ø વિશ્વના કોમ્પ્યુટરો પર રેન્સમવેર નામના વાયરસે દુનિયાના 104 દેશોના કોમ્પ્યુટરોને અસર કરી હતી. – શેડો બ્રોકર્સ નામની
સાયબર ગેંગ આ એટેક માટે જવાબદાર ગણાય છે.
Ø કેન્દ્રિય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી નડ્ડાએ
ન્ચુમોનિયા માટેની નવી નયુમોકોકલ કોન્જયુગેટ વેક્સિન (PCV) શરૂ કરવાનીજાહેરાત કરી.
Ø નૌકાદળનાં જહાજો કારવર અને કાકિનાડા નિવૃત
Ø અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ અવકાશમાંથી મળી આવેલા નવા
બેક્ટેરીયાનું નામ એ.પી.જે.અબ્દુલ કલામના નામ પરથી રાખ્યું છે.
Ø ભારત સરકારની ડિજિટલ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના સાબરકાંઠા
જિલ્લાનું આકોદરા ગામ દેશનું સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવાયુ છે.
Ø મોબાઈલ ટાવર અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવા ‘તરંગ સંચાર’ નામની વેબસાઈટ શરૂ કરાઈ.
Ø કેન્દ્ર સરકારે રિલાયેબલ એમ્પ્લોયમેન્ટ ડેટા માટે અરવિંદ
પનગઢિયાના વડપણ હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
Ø વિશ્વના સૌથી નાના-હલકા ઉપગ્રહ ક્લામસેટની ઉડાન
- અમેરિકાની નાસા વર્જિનિયાની વેલેપ્સ અંતરિક્ષ ઉડાન કેન્દ્રથી
પ્રક્ષેપિત કરશે, તેનું વજન 64 ગ્રામ છે
- તેને તામિલનાડુના ભારતીય વિદ્યાર્થી રિફત શારૂક દ્વારા
વિકસાવવામાં આવેલ છે.
Ø IPL 2017: (IPL 10)
- વિજેતા – મુંબઈ ઈન્ડિયન્સ; રનર્સ અપ: રાઈઝીંગ પુણે
- ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) – ડેવિડ વોર્નર
- પર્પલ કેપ (સૌથી વદ્યુ વિકેટ) – ભુવનેશ્વર કુમાર
Ø મલેશિયાના ઈપોહ ખાતે યોજાયેલ અઝલન શાહ કપ હોકીમાં
ઑસ્ટ્રેલિયાને હરાવી બ્રિટન ચેમ્પિયન
Ø ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોશિયેશન (FIFA) વર્લ્ડ ફૂટબોલ રેકિંગમાં
ભારતીય ફૂટબોલ ટીમ 100મો ક્રમ મેળવવામાં સફળ રહી છે.
Ø ભારતની મહિલ! ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી એ 181 વિકેટ
સાથે વન ડે માં સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો
Ø ભારતની મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માઅને પૂનમ રાઉતે
45.3 ઓવરમાં 320 રન બનાવી વન ડે મેચોમાં 300 રનની
ઓપનિંગ ભાગીદારી કરનાર વિશ્વની પ્રથમ જોડી બની છે.
Ø ભારતીય પર્વતારોહક અંશુ જામશેનપા એક અઠવાડિયામાં બે વખત
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરનારી દુનિયાની પ્રથમ મહિલા બની છે.
Ø સંજય મિત્રા નવા સરંક્ષણ
સચિવ તરીકે નિયુક્ત
Ø WHO એ અમિતાભ બચ્ચનને
દક્ષિણ-પૂર્વીય પ્રદેશમાં હિપેટાઈટિસ માટેના ગુડવિલ એમ્બેસેડર નિયુકત કર્યા.
Ø દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ: મૂન-જે-ઈન
Ø લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને સંસદની
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા છે.
Ø શાંતાકુમાર જાહેર સાહસ
સમિતિના નવા અધ્યક્ષ
Ø એમ.એમ.જોષી અંદાજ
સમિતિના નવા ચેરમેન
Ø પંજાબમાંથી આતંકવાદનો સફાયો કરવામાં સૌથી મહત્વની ભૂમિકા
ભજવનારા સુપરકોપ
Ø કે.પી.એસ.ગીલનું
અવસાન (1984માં સુવર્ણમંદિરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા ઓપરેશન બ્લેક થંડરનું
નેતૃત્વ)
Ø કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન
Ø લોકપ્રિય અભિનેત્રી રીમા લાગૂનું નિધન
- પ્રથમ ફિલ્મ: સિંહાસન (મરાઠી)
- પ્રથમ હિંદી ફિલ્મ: કલયુગ
Ø રાજ્યની હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનનાર જસ્ટિસ
લીલા શેઠનું 86 વર્ષની વચે નિધન
Ø જેમ્સ બોન્ડના અભિનેતા રોજર મૂરેનું નિધન
Ø ‘એરલિફ્ટ’ ફિલ્મના અક્ષયકુમારનું પાત્ર જેના પરથી ઘડાયું તે ઉદ્યોગપતિ માથુન્ની
મેથ્યુનું નિધન
Ø દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાએ વન ડે ક્રિકેટમાં
સૌથી ઝડપથી 7000 રન પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો
Ø ઈસરોને રૂ.1
કરોડનું ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક
Ø સંજય ગુબ્બી અને પૂર્ણિમા
દેવી બર્મનને ગ્રીન ઓસ્કાર એવોર્ડ
Ø ઘનશ્યામ દાસ બિરલા પુરસ્કાર 2016 – ઉમેશકુમાર વાઘમારે
Ø સીમા સુરક્ષા બળે રાજસ્થાનમાં પાકિસ્તાન સાથે જોડાયેલ સીમા
નજીક દેખરેખ માટે ‘ઓપરેશન ગર્મ હવા’ શરૂ કર્યું હતું
Ø રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અનુસૂચિત જાતિ સુધારા એક્ટ, 2017ને આપેલી મંજૂરી બાદ ઓડિશાની સાઉલગીરી અને સ્વાલગીરી
જાતિઓને અનુસૂચિત જાતિ તરીકે નોંધવામાં આવી છે.
Ø સમગ્ર દેશમાં રિયલ એસ્ટે રેગ્યુલેશન એક્ટનો અમલ ક્યારથી થયો છે? – 1 મે,
2017
Ø તાજેતરમાં કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો? - વિજયવાડા એરપોર્ટ
Ø સ્વચ્છ સર્વેક્ષણ 2017 અનુસાર
દેશનું સૌથી સ્વચ્છ શહેર – ઈન્દોર
Ø ભારતે દક્ષિણ એશિયાના સાત દેશો માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો? – GSAT-9
Ø તાજેતરમાં રાજયમાં સ્ટેટ ફુડ કમિશનનો પ્રારંભ કોણે કરાવ્યો? – મુખ્યમંત્રી
Ø તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટ ખેલાડીને મેલબોર્ન ક્રિકેટ
ક્લબના માનદ્ સભ્ય બનાવવામાં આવ્યા – વી.વી.એસ.લક્ષ્મણ
Ø ગુજરાત સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ: વિષ્ણુભાઈ પંડ્યા
Ø મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો મહિલા સિંગલ્સનો ખિતાબ કઈ ખેલાડીએ
જીત્યો? – સિમોના
હાલેપ
Ø ફિફા સંચાલન સમિતિના અધ્યક્ષ પદે કોની વરણી કરવામાં આવી? – ન્યાયમૂર્તિ
મુકુલ મુદ્દગલ
Ø વિશ્વ થેલેસેમિયા દિવસ – 8 મે
Ø જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ: વી.કે.સારસ્વત
Ø તાજેતરમાં અવસાન પામેલા એમ.એસ.રામાસ્વામી કયા રાજ્યના પૂર્વ
મુખ્યમંત્રી હતા? – પુડુચેરી
Ø મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ વિજેતા: રાફેલ
નાડાલ
Ø તાજેતરમાં ભારતની યાત્રાએ આવેલા મહેમૂદ અબ્બાસ કયા દેશના
રાષ્ટ્રપતિ છે? – પેલેસ્ટાઈન
Ø ક્યા રાજ્યમાં Indian Agricultural Research Institute ની સ્થાપના કરવા કેબિનેટની મંજૂરી અપાઈ? – આસામ
Ø
માઉન્ટ
એવરેસ્ટ અઠવાડિયામાં બે વાર સર કરનાર પર્વતારોહી અંશુ જામસેનપા કયા રાજયની છે? – અરુણાચલ પ્રદેશ
Ø તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં કયા સ્થળે નર્મદાના પમ્પિંગ
રટેશનનું ઉદ્દઘાટન કર્યું? – ભચાઉ
Ø
તાજેતરમાં
આફિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક ગુજરાતમાં કયા સ્થળે યોજાઈ
ગઈ? – ગાંધીનગર
Ø 2018માં એશિયન ગેમ્સ કયાં યોજાશે? – જકાર્તા(ઈન્ડોનેશિયા)
Ø 2019માં ક્રિકેટ વર્લ્ડકપ કયાં રમાશે? – ઈંગ્લેન્ડ
Ø 2022માં ફૂટબોલ વર્લ્ડકપ કયાં રમાશે? – કતાર
Ø 2020માં ઓલમ્પિક રમતોત્સવ કયાં રમાશે? – ટોકિયો
(જાપાન)
Ø 2018માં કોમનવેલ્થ ગેમ્સ કયાં યોજાશે? – ગોલ્ડકોસ્ટ
(ઑસ્ટ્રેલિયા)
Ø હ!લમાં કય! દેશને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમ હોકી વર્લ્ડ
લીગ રાઉન્ડ-2 માં ચેમ્પિયન બની હતી? – ચિલી
Ø હાલમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે? – પી.આર.શ્રીજેશ
Ø વર્તમાન કેંદ્રિય મંત્રીમંડળમાં કયો ઓલિમ્પિક ખેલાડી મંત્રીપદે
છે? – મેજર
રાજયવર્ઘનસિંહ રાઠોડ
Ø 2022માં એશિયન ગેમ્સ કયાં
યોજાશે? – હાંગઝોઉ, ચીન
Ø તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીએ દશમી વ!ર મોન્ટે કાર્લો માસ્ટર્સ
ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો? – સ્પેનનો રાફેલ નાડાલ
Ø હાલમાં જ ભારતે કયા દેશને હરાવી સુલતાન અઝલનશાહ હોકી
ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? – ન્યુઝિલેન્ડ
Ø આ વર્ષે ‘ફિફાના બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે
ક્યા ફૂટબોલ ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી? – ડિયેગો મેરાડોના
Ø હાલમાં જ કયા ખેલાડીએ ઈસ્તુંબુલ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી હતી? – ક્રોએશિયાના માર્ટિન સિલક
Ø વર્તમાનમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી ‘મા-વાત્સલ્ય યોજના’ માં લાભ
મેળવનાર કુટુંબની આવક મર્યાદા – 1,20,000
Ø ‘સ્વચ્છ
ભારત મિશન‘ ના બ્રાન્ડ એમ્બેસેડર – સાક્ષી મલિક અને પી.વી.સિંદ્યુ
Ø ‘સ્વચ્છ
સાથી પ્રોગ્રામ‘ ના બ્રાન્ડ એમ્બેસેડર – દિયા મિર્ઝા
Ø ‘સ્વચ્છ રેલ
મિશન‘ ના
બ્રાન્ડ એમ્બેસેડર – બિન્દેશ્વર પાઠક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો