9th April 2017

ગુજરાતની મહિલા ચેસ ખેલાડી તેજસ્વિની સાગરને વલ્ડૅ ચેસ ફેડરેશન દ્વારા
તેના લગાતાર જોરદાર
પરફોર્મન્સના આધારે ‘વુમન ઇન્ટરનેશનલ
માસ્ટર’ નોર્મ આપવામાં આવ્યો છે.ધ્યાના દવે પછી આવી
સિધ્ધી
મેળવનાર તે બીજી ગુજરાતી મહિલા ચેસ ખેલાડી છે. વલ્ડૅ અંડર – ૧૫ ચેમ્પિયન ૧૭ વર્ષીય
તેજસ્વિની વિશ્વમાં ૭૦મો, એશિયામાં ૧૪મો અને ભારતમાં અંડર – ૧૮માં ચોથો રેંક ધરાવે છે.
તેજસ્વિની વિશ્વમાં ૭૦મો, એશિયામાં ૧૪મો અને ભારતમાં અંડર – ૧૮માં ચોથો રેંક ધરાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો