રશિયા પાસેથી
ખરીદાયેલા ‘ટીયુ-૧૪૨એમ’ વિમાનો દરિયાઇ પેટ્રોલિંગ માટે વપરતા હતા.
૨૯ વર્ષની
સેવા પછી ભારતના તુપલોવ વિમાને છેલ્લી વાર ઉતરાણ કર્યું, હવે મ્યુઝિયમ બનશે.
ભારતે ૨૯
માર્ચે સેવા નિવૃત્ત કરી દીધેલા ટીયુ- ૧૪૨એમ વિમાને આજે છેલ્લી વખત વિશાખપટ્ટ્નમ ખાતે
ઉતરાણ કર્યું હતું. આ વિમાનને હવે મ્યુઝિયમમાં ફેરવી દેવાશે. રશિયાન બનાવટના આ તુપલોવ
વિમાનોનું મુખ્ય કામ આકાશ્માં ઊંચે ઉડતા રહી દરિયાના તળિયે સરકતી દુશ્મન સબમરિનો શોધી કાઢવાનું હતુ. ભારતે
૧૯૮૮માં રશિયા પાસેથી ટીયુ-૧૪૨ ખરીદવાની શરૂઆત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો