9th April 2017
૧.) ફાલ્કન એચટીવી-૨ : કલાક્ના ૨૦૦૦ કિલોમીટર કરતાં ય વધુ ઝડપથી ઊડતાં
હાયપરસોનિક ટેકનોલોજી વ્હિકલ ૨૦૧૦માં બન્યાં હતા. વિશ્વના સૌથી ઉત્તમ મનાતાં આ વિમાન
આતંકવાદના હુમલા ખાળવા ઉપયોગી થાય તે માટે બનાવ્યા છે. જો કે હજી સુધી આ વિમાને સમાનવ
ઉડાન ભરી નથી.
૨.) એક્સ-૪૩ એ સ્ક્રેમજેટ : અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ બનાવેલા સ્ક્રેમજેટ્ક
૯૦૦૦ કિલોમીટર કરતાં વધુ ઝડપી ઊડે છે. આ વિમાન ઊડાની ૧૦ સેંકડમાં જ આ ઝડપ મેળવી લે
છે. વજનમાં હળવા આ સુપરસોનિક કોમ્બુશન રેમજેટે હજી સમાનવ ઉડાન ભરી નથી.
૩.) એક્સ- ૧૫ : દક્ષિણ અમેરિકાનું એક્સ- ૧૫ વિમાન જુનું છે.નિલ આર્મસ્ટ્રોંગે
ચંદ્ર પર જતાં આગાઉ આ વિમાનનું પરીકક્ષણ કર્યું હતું. આ વિમાનનું ૭૨૭૪ કિલોમીટર પ્રતિકલાક્ની
ઝડપે ઊડે છે. અને પાયલટને અંતરિક્ષયાત્રી બનાવે છે.
૪.) એસ આર-૭૧ બ્લેડબર્ડ : અમેરિકની લોકહીડ કંપનીએ એકલા ટાઇટેનિયમમાંથી
બનાવેલું આ વિમાન તેના જમાનામાં સૌથી ઝડપી હતું.જો કે આજે તે રિટાયર થઇ ગયું છે.
૫.) મિગ-૨૫ ફોકસ્બેટ : સૌથી વધુ
ઝડપ માટે જાણીતા જેટ મિગ-૨૫ ફોક્સબેટ ૧૯૬૦માં બનેલાં. અમેરિકાની સેના માટેનાં આ વિમાન
૧૦ મિસાઇલ સાથે ઉડાન ભરવા સક્ષમ હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો