સત્તામંડળને નૂરભાડા
નક્કી કરવાની સત્તા મળશે ઉપરાંત રેલવેમાં રોકાણ કરવા ઇચ્છીત ખાનગી એજન્સીઓની દરખાસ્તોનું
પણ નિયમન કરશે.
રેલવે સેક્ટરમાં થયેલો આ સૌથી મોટો સુધારો છે. પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને બહેતર કરવા,રોકાણકારો માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા તેમજ પારદર્શકતા વધારવાના હેતુ સાથે તેની રચના થઈ રહી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો