સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થય વિષયોની એજન્સી વિશ્વ સ્વાસ્થય સંગઠનની(WHO) સ્થાપના ૭ એપ્રિલ ૧૯૪૮ નાં દિવસે કરવામાં આવી હતી. તેથી આજનો દિવસ વિશ્વ સ્વાસ્થય દિવસ તરીકે માનાવવામાં આવે છે.
WHOનું
વડું મથક સ્વિટ્ઝરલેન્ડ્નાં જિનીવા શહેરમાં આવેલ છે.તેની સ્થાપના માટે ૨૨ જુલાઈ
૧૯૪૬ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન તમામ ૬૧ દેશોએ સર્વસંમતિ દર્શાવી હતી.
હાલમાં ૧૯૪ દેશ વિશ્વ સ્વાસ્થય સંગઠનનાં સદસ્ય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો