જાણવા જેવુ
કનુ દેસાઇનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – ચિત્રકલા
ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું
નામ શું છે? – બાલકૃષ્ણ દોશી
ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે? – રવિશંકર રાવળ
‘થોડા આંસુ, થોડાં ફુલ’ કોની આત્મકથા છે? –
જયશંકર સુંદરી
જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? – વીસનગર
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – રંગભૂમિ
જશવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – નાટ્યશાસ્ત્ર
કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું
કાર્ય કયા લોકગાયકે કર્યું છે? – હેમ ગઢવી
હેમ ગઢવી નાટયગ્રૂહ કયાં આવેલું છે? – રાજકોટ
બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – શસ્ત્રીય સંગીત
બૈજુ બાવરાનું વતન કયા સ્થળે આવેલ છે? – ચાંપાનેર
ગાંધીજીની 117મી જન્મજયંતિ નિમિતે ન્યૂયોર્કમાં
ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ
છે? – કાંતિભાઇ પટેલ
બંસીલાલ વર્માનું નામ કયા કયા ક્ષેત્રે જાણીતું
છે? – કાર્ટુનિંગ
રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે ? – નર્મદા કાંઠે નારેશ્વરમાં
પિંગળશી ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય
દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસંગીત
દુલા ભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય
‘મહાત્મા ગાંધી કીર્તિમંદિર’ અને ‘ભારતમંદિર’ ના સ્થાપક કોણ
હતા? – નાનજી કાલિદાસ મહેતા
અમદવાદમાં ‘દર્પણ એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? – મૃણાલિની સારાભાઇ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો