દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીમાં પ્રથમ બેચના ૧૦૩
વિદ્યાર્થી સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ
આ વર્ષે બે અન્ડર ગ્રેજ્યુએટ
અભ્યાસક્રમ 'બીબીએ ઇન
ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ' અને 'બીએસસી ઇન ટ્રાન્સપોર્ટ
ટેકનોલોજી' ચાલુ થયા : વાર્ષિક ફી
રૃ.૯૧,૦૦૦
વડોદરા ખાતે
માંજલપુર વિસ્તારમાં આવેલી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કેમ્પસમાં રેલવે બોર્ડના
ચેરમેન અશ્વનીકુમાર લોહાનીએ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે શિક્ષક દિન (5th september) નિમિતે રેલ યુનિવર્સિટીની પ્રથમ બેચના ૧૦૩ વિદ્યાર્થીઓ શિક્ષણ
કાર્યનો પ્રારંભ કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો