મંગળવાર, 3 એપ્રિલ, 2018

રાજ્યોના મુખ્યમંત્રી, રાજપાલ અને પાટનગર

ગુજરાત મુખ્યમંત્રી : વિજય રૂપાણી
રાજપાલ : ઓમપ્રકાશ કોહલી 
પાટનગર : ગાંધીનગર


બિહાર મુખ્યમંત્રી : નીતિશ કુમાર
રાજપાલ : સત્યપાલ મલિક
પાટનગર : પટના 


આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી : ચંદ્રબાબુ નાયડુ
રાજપાલ : લક્ષ્મી નરસિંહમં
પાટનગર : અમરાવતી 

છતીસગઢ મુખ્યમંત્રી : ડો રમણસિહ
રાજપાલ : બલરામ ટંડન
પાટનગર : રાયપુર 


આસામ મુખ્યમંત્રી : સર્બાનંદ સોનેવાલ
રાજપાલ : જગદીશ મુખી
પાટનગર : દીસપુર


અરુણાચલ પ્રદેશ મુખ્યમંત્રી : પેમા ખાંડુ
રાજપાલ : બીડી મિશ્રા 
પાટનગર : ઈટાનનગર 

હિમાચલ પ્રદેશ મુખ્યમંત્રી : જયરામ ઠાકુર  
રાજપાલ : આચાર્ય દેવવ્રત
પાટનગર : સિમલા,ધરમસાલા 
હરિયાણા મુખ્યમંત્રી : મનોહરલાલ ખટ્ટર  
રાજપાલ : કપ્તાનસિહ સોલંકી
પાટનગર : ચંદીગઢ

ગોવા મુખ્યમંત્રી : મનોહર પારિકર
રાજપાલ : મુદુલાસિહ
પાટનગર : પણજી 
ઓરિસ્સા મુખ્યમંત્રી : નવિન પટનાયક
રાજપાલ : એમ સી જામર
પાટનગર : ભુવનેશ્વર


નાગાલેન્ડ મુખ્યમંત્રી : નેપ્યુ રોય 
રાજપાલ : બાલકૃષ્ણ આચાર્ય 
પાટનગર : કોહિમા


મિઝોરમ મુખ્યમંત્રી : લાલ થાનાવાલા
રાજપાલ : નિર્ભય શર્મા
પાટનગર : આઈઝોલ 


મેઘાલય મુખ્યમંત્રી : મુકુલ સંગમા
રાજપાલ : ગંગાપ્રસાદ 
પાટનગર : શિલોંગ 


મણીપુર મુખ્યમંત્રી : એન બિરેનસિહ
રાજપાલ : નજમા હેમતુલ્લા 
પાટનગર : ઈમ્ફાલ 

કેરળ મુખ્યમંત્રી : પિનરાય વિજયન
રાજપાલ : પી સતશિવમ
પાટનગર : તિરુવંતપુરમ

કર્ણાટક મુખ્યમંત્રી : સિદ્ધારમૈયા
રાજપાલ : વજુભાઈ વાળા
પાટનગર : બેંગલોર

ઝારખંડ મુખ્યમંત્રી : રઘુબરદાસ
રાજપાલ : દ્રોપદી મુર્મુ
પાટનગર : રાંચી

જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી : મહેબુબા મુફતી
રાજપાલ : નરિન્દરનાથ વૌરા
પાટનગર : શ્રીનગર, જમ્મુ

પક્ષિમ બંગાળ મુખ્યમંત્રી : મમતા બેનરજી
રાજપાલ : કેશરીનાથ ત્રિપાઠી
પાટનગર : કોલકત્તા

ઉતરાખંડ મુખ્યમંત્રી : ત્રિવેન્દ્રસિહ રાવત
રાજપાલ : કૃષ્ણકાંત પોલ
પાટનગર : દહેરાદુન

ઉતરપ્રદેશ મુખ્યમંત્રી : યોગી આદિત્યનાથ
રાજપાલ : રામનાયક
પાટનગર : લખનૌ

ત્રિપુરા મુખ્યમંત્રી : બિપલ્બ દેબ
રાજપાલ : તથાગતા રોય
પાટનગર : અગરતલ્લા

તેલંગણા મુખ્યમંત્રી : કે ચંદ્રશેખર રાવ
રાજપાલ : લક્ષ્મી નરસિંહમં
પાટનગર : હૈદરાબાદ

તામિલનાડુ મુખ્યમંત્રી : પલ્લાનીસા
રાજપાલ : બનવારીલાલ પુરોહિત
પાટનગર : ચેન્નઈ 

સિક્કિમ મુખ્યમંત્રી : પવનકુમાર
રાજપાલ : દાદાસાહેબ પાટીલ
પાટનગર : ગંગટોક

રાજસ્થાન મુખ્યમંત્રી : વસુંધરા રાજે
રાજપાલ : કલ્યાણ સિંહ
પાટનગર : જયપુર 


પંજાબ મુખ્યમંત્રી : અમરેદરસિહ
રાજપાલ : વીપીસિહ
પાટનગર : ચંદીગઢ

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી : દેવેન્દ્ર ફડણવીસ
રાજપાલ : વિદ્યાસાગર રાવ
પાટનગર : મુંબઇ

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી : શિવરાજસિંહ ચૌહાણ
રાજપાલ : આનંદીબહેન પટેલ
પાટનગર : ભોપાલ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો