ગુરુવાર, 2 નવેમ્બર, 2017

વર્લ્ડ બિલિયર્ડ્ઝ : રૃપેશ શાહે બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો



Congratulations : TET-2 Passed Students



- બિલિયર્ડ્ઝના લોંગઅપ ફોર્મેટમાં નોંધપાત્ર દેખાવ

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ક્યુઈસ્ટ અને ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન રૃપેશ શાહે ઈંગ્લેન્ડના લીડ્ઝમાં યોજાયેલી વર્લ્ડ બિલિયર્ડ્ઝ ચેમ્પિયનશીપના લોંગઅપ ફોર્મેટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રૃપેશે પાંચ દિવસ પહેલા જ વર્લ્ડ બિલિયર્ડ્ઝના શોર્ટ ફોર્મેટમાં પણ બ્રોન્ઝ સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે રૃપેશે સતત બીજા વર્ષે વર્લ્ડ બિલિયર્ડઝમાં ડબલ બ્રોન્ઝની સિદ્ધિ મેળવી હતી.


ગત વર્ષે તેણે લીડ્ઝ અને બેંગાલુરુ (૧૫૦ અપ ફોરમેટ)ખાતેની વર્લ્ડ બિલિયર્ડ્ઝ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે ૨૦૧૫ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો