અજબ ગજબ...
* પૃથ્વી પર દેખાતા અર્ધચંદ્ર
કરતા પૂનમના ચંદ્રનો પ્રકાશ નવ ગણો હોય છે એટલે પૂનમની રાત અજવાળી હોય છે.
* જન્મથી જ અંધ હોય
તેવા લોકોને સ્વપ્ન આવે ખરું પણ માત્ર અવાજ સંભળાય છે દૃશ્ય દેખાતું નથી.
* વિશ્વમાં કેમિકલ
ઉદ્યોગમાં વપરાતી ચાંદીનો અર્ધોભાગ ફોટોગ્રાફી અને અરીસા બનાવવામાં વપરાય છે.
* રશિયા બે મહાદ્વીપો
વચ્ચે ફેલાયેલો દેશ છે. પૃથ્વીનો છઠ્ઠો ભાગ તે રોકે છે.
* વિશ્વની સૌપ્રથમ
ઓલિમ્પિક ઇથોપિયામાં ઇ.સ. ૧૮૯૬માં યોજાયેલી એમાં નવ દેશોએ ભાગ લીધેલો.
* વિશ્વનું પ્રથમ ઝૂ
રોમન સમ્રાટ પહેલાએ ઈ.સ. ૧૭૫૨માં વિયેનામાં બનાવેલું.
* પેરિસનો પ્રસિદ્ધ
એફિલ ટાવર લોખંડનો બનેલો છે. ઉનાળામાં ગરમીને કારણે તેનું કદ વધે છે અને ઊંચાઇમાં
નવ સેન્ટીમીટરનો વધારો થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો