બુધવાર, 22 માર્ચ, 2017

રશિયાના સાઇબીરિયા પ્રદેશ્માં આવેલું બૈકલ સરોવર વિશ્વના કુલ મીઠા પાણીનો ૨0 ટકા હિસ્સૉ ધરાવે 

છે. આ સરોવરનું કુલ ક્ષેત્રફલ ૧૨000 વર્ગ મીલ અને ઉંડાઈ ૫3૧૫ ફૂટ જેટ્લી છે. ૮૪૮ જેટલી 

વનસ્પતિ જીવોની અનેક પ્ર્જાતિઓ છે.જેમાં સાંભળી નહિ શકિત બૈકલ સીલ માછલી અને ઓમુલ 

માછલી પણ જોવા મળે છે.યુનેસ્કોએ ૧૯૯૬માં બૈકલ સરોવરને વિશ્વની ધરોહર જાહેર કર્યુ હતુ. જ્યારે 

૨00૮માં બેકાલને કુદરતની અજાયબીઓમાં પણ સામેલ કરવામાં આવ્યુ છે.બૈકલ સરોવરમાં કુલ ૨૭ 

દ્વિપ છે. થિજેલા સરોવરની સપાટી પર લોકો ડોગ સ્લેજ્નો આનંદ માણે છે.

મિસ કોલંબિયા ૨0૧૭ મિસ કાર્ટાગેના, લારા ગોન્ઝાલેઝ

કોલંબિયાનાં કાર્ટાગેના શહેરમાં આયોજીત થયેલી મિસ કોલંબિયા ૨0૧૭ બ્યુટિ કોન્ટેસ્ટ્માં મિસ 

કાર્ટાગેના, લારા ગોન્ઝાલેઝ નામની સુંદરી અન્ય ૨૩  પ્રતિસ્પર્ધીઓને પરાજીત કરીને મિસ 

કોલંબિયાનો તાજ જીતવામાં સફળ રહી હતી.

ક્ન્ઝયૂમર પ્રોટેક્શન બીલમાં સુધારો થશે

ક્ન્ઝયૂમર પ્રોટેક્શન બીલમાં સુધારો થશે : ગેરમાર્ગે દોરનારી જાહેરાતો બદલ ઉત્પદકો -સેલિબ્રિટિઝને ભારે દંડ્ની જોગવાઈ.

સોનામાં કંપનીના નામ અને ગ્રામમાં વજન સાથે હોલ માર્કિંગ ફરજિયાત બનાવાશે.


ભારતે હિમાચલમાં મિયાર હાઈડ્રોઈલેક્ટ્રિક યોજનાની ડઝાઈન રદ કરી

ભારતે હિમાચલમાં મિયાર હાઈડ્રોઈલેક્ટ્રિક યોજનાની ડઝાઈન રદ કરી. આ ડીઝાઈનથી પાક. ને 

જળસંક્ટનો સામનો કરવો પડી શકે એમ હતો.

આદિત્ય્નાથ્નો બીજો મોટો નિણૅય

સત્તા સંભાળ્યા બાદ આદિત્ય્નાથ્નો બીજો મોટો નિણૅય

ઉત્તર પ્રદેશમા લવ જેહાદ રોક્વા એન્ટિ રોમિયો સ્ક્વોડ તૈનાત.

IT રિટનૅ અને PAN માટે ‘આધાર’ ફરજિયાત.

IT રિટનૅ  અને  PAN માટે આધાર ફરજિયાત.

વિશ્વ જળ દિવસ - 22મી માર્ચ

આજે વિશ્વ જળ દિવસ - 22મી માર્ચ


 World Water Day – 22nd March 2017

સમગ્ર વિશ્વમાં “વર્લ્ડ વોટર ડે” દર વર્ષે 22 માર્ચ્ ના દિવસે મનાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૯3માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સાધારણ સભાએ ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરિકે જહેર કર્યો છે.

આ દિવસ ઊજવવા પાછળ નો હેતુ લોકોને પાણિ બચવવનો છે