Monday, 7 January 2019

સેલવાસ ખાતે અટલ ભવનનું ઉદ્દઘાટન

 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સેલવાસ ખાતે પહોંચ્યા હતા. આ પહેલાં દમણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દમણથી સેલવાસ તેઓ કાર રેલી સાથે પહોંચવાના હતા. અહીં બીજેપીના અટલ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે. દમણ-સેલવાસના બીજેપીના બુથ કાર્યકરોને તેઓ સંબોધિત કરશે અને આગામી ચૂંટણીમાં બીજેપીનો વિજય થાય તે માટે કાર્યકરોને પ્રેરણા પૂરી પાડશે.

 No comments:

Post a Comment