જીસેટ – 11 : ગ્રામ્ય વિસ્તારમાં 16 GB ની સ્પીડે ઇન્ટનેટ આપવાનું સ્વપ્ન
-30 સેટેલાઇટની ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી ભારે ઉપગ્રહ ‘જીસેટ – 11’ લોન્ચ
-‘ભારત નેટ પ્રોજેક્ટ’ હેઠળ આ કોમ્યુનિકેશન
ઉપગ્રહ ગામેગામ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મજબૂત કરવાનું કામ કરશે
-જીસેટ-11 નું વજન 5854 કિલોગ્રામ
ભારતે આજે(5-12-18) તેનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ-11
ફ્રેંચ ગુયાના ખાતેના રોકેટ મથકેથી લોંચ કર્યો હતો.
ઇસરોનો અડધી સદીના ઇતિહાસમાં બનાવેલો
આ સૌથી મોટો ઉપગ્રહ છે.
આ ઉપગ્રહનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી
વધારેમજબૂત કરવા માટે કરવાનો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો