20
જુલાઇની મહત્વપુર્ણ ઘટનાઓ
· રામ નાથ કોવિંદ 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
- અલ્લાઉદ્દીન ખિલજીએ પોતે 1296 માં દિલ્હીનું સુલતાન જાહેર કર્યું.
- માનવે 1969માં, ચંદ્રની સપાટી
પર પ્રથમ મુક્યુ હતું. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે આ ઇતિહાસ બનાવ્યો હતો.
- ભારતની પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના ચાંડિનું 1966માં અવસાન
થયું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો