મંગળવાર, 13 માર્ચ, 2018


પેરા બેડમિન્ટન : ભારતની માનસી જોશીને ત્રણ મેડલ

Sukan Kadam and Mansi Joshi


મેલ્લોર્કા : ભારતની માનસી જોશીએ સ્પેનિશ ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટની અલગ-અલગ કેટેગરીમાં ૩ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. માનસી જોશીએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડની ડેરૃની હેનપ્રિવાનને ૧૨-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેણે ડબલ્સમાં સિલ્વર અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. સોફ્ટવેર એન્જિનિયર માનસીએ ૨૦૧૧માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો