મિઝોરમમાં
વડાપ્રધાન મોદી હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ
- મેઘાયલયમાં પણ શિલોગથી તુરા રોડ
પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
- MyDoNER App પણ લોન્ચ કરી મિઝોરમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 16 ડિસેમ્બર 2017 મિઝોરમના તુરિયલ હાઈડ્રો
ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી.
હાઈડ્રો
ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER
App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે.
DoNER દ્વારા નોર્થ
ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા
આંત્રપ્રેન્યોરને આ ફંડમાંથી ચેક આપવામાં આવશે. મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા
રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ
સારો થશે. અહીં પીએમ એક રેલી પણ કરવાના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો