રાજસ્થાન
- હિન્દીમાં email id રજૂ કરવા
માટે પ્રથમ રાજ્ય બન્યું
ભારતમાં રહેવાસીઓ માટે મફત ઈમેઈલ
એડ્રેસ લોન્ચ કરવા રાજસ્થાન પ્રથમ રાજ્ય બન્યું છે. આ સુવિધા name@rajasthan.bharat (દેવનાગરી લિપિમાં) પર ઉપલબ્ધ રહેશે.
આ પહેલનો
હેતુ ઇ-ગવર્નન્સ તરફ લોકોની મહત્તમ ભાગીદારીને નિશ્ચિત કરવા અને સ્થાનિક ભાષામાં
મહત્તમ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવાનું છે.
આ પ્રોજેક્ટ
રાજ્ય IT વિભાગ દ્વારા અમલમાં આવ્યો છે, ખાનગી IT કંપનીઓ સાથે ઇનસોર્સિંગના સ્વરૂપમાં ભાગીદારી. આ પહેલ 'રાજસ્થાન ડિજીકિટ'(Rajasthan DigiKit’) નો નાનો ભાગ છે, જેણે રાજ્યમાંથી એક કરોડથી વધુ લોકોનું નામ નોંધાવ્યું છે.
આ પહેલની પ્રથમ
email - id મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા casundhara@rajasthan.bharat
(દેવનાગરીમાં) દ્વારા બનાવવામાં આવી હતી .
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટૂંક
સમયમાં હિન્દીમાં ઈમેઈલ આઈડી હશે. હિન્દી email - id બધા
ઈન્ટરનેટ યુઝર્સને ઓફર કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો