શુક્રવાર, 15 ડિસેમ્બર, 2017

ભારતીય ઓલિમ્પિક એસો.ના પ્રમુખ તરીકે નરેન્દ્ર બત્રા



- ચૂંટણીના પરીણામો અંગે દિલ્હી હાઈ કોર્ટના અંતિમ આદેશો ઈંતજાર

-  બત્રા આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ છે

આંતરરાષ્ટ્રીય હોકી એસોસિએશનના વડા નરેન્દ્ર બત્રા ચાર વર્ષની ટર્મ માટે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


જ્યારે સેક્રેટરી તરીકે રાજીવ મહેતાની નિયુક્તિ થઈ હતી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો