હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
- અરૃણ જેટલીએ ગુજરાત આવી સત્તાનો કળશ વિજય રૃપાણી-નિતીન
પટેલ પર ઢોળ્યો
- બે કેન્દ્રીય નિરીક્ષકો અરૃણ જેટલી- સરોજ પાન્ડેની હાજરીમાં ભાજપના
ધારાસભ્યોનો સર્વસંમતિથી નિર્ણય
બે કેન્દ્રીય નિરિક્ષકો નાણામંત્રી અરૃણ જેટલી અને ભાજપનાં
રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાન્ડેની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં
સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જે મુજબ હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીથી તે જ હોદ્દા પર ચાલુ રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો