આતંરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાને કહ્યુ જીવનમાં 'નમક' જેવા છે યોગ...
આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્તર
પ્રદેશની રાજધાની લખનઉના રમાબાઈ પાર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ કાર્યક્રમમાં
ભાગ લીધો હતો.
2014માં ભારતે યુએનમાં 21મી જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ બનાવવાની રજૂઆત કરી હતી જેને 193 દેશોમાંથી 175 દેશોએ માન્યતા આપી હતી. 2015થી આતંરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે 2017માં વિશ્વ ત્રીજો યોગદિવસ મનાવી રહ્યુ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો