બુધવાર, 27 ડિસેમ્બર, 2017

ઈસરોએ ૩૦ મીનિટમાં ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કર્યા



ઈસરોએ હવે પ્રત્યેક વર્ષે અવનવા પડકારજનક સેટેલાઇટ અને રોકેટ લોન્ચિંગ પ્રોજેક્ટ પાર પાડીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ખાસ્સી વધારી છે. એક જમાનામાં અંતરીક્ષ સામગ્રીની સાયકલ કે ગાડા પર હેરફેર કરનાર ઈસરો હવે તો વિકસીત દેશોના સેટેલાઇટ  લોન્ચ કરી કમાણી પણ કરે છે.

ફેબુ્રઆરી મહિનામાં ઈસરોએ દિવાળીની આતશબાજીની ઝડપે ૩૦ મીનિટમાં ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો તે પછી પાંચ દેશો માટે મે મહિનામાં જી-સેટ તે પછી ૩૧ સેટેલાઇટ જૂન મહિનામાં લોન્ચ કર્યા.


હવે હેવી લોડેડ રોકેટ કે જે સેટેલાઇટ લોન્ચ કરીને ફરી પરત આવીને ફરી ઉપયોગમાં લઇ શકાય તે ટેકનોલોજી પણ  હસ્તગસ્ત કરાઇ છે.  




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો