શર્મિલા ટાગોરને PHDCI દ્વારા
2017 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
Congratulations : TET-2 Passed Students
વડાપ્રધાન
કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ તેમને
આ એવોર્ડ એનાયત કર્યો. શર્મિલા ટાગોર એક એવા અભિનેત્રિ છે, જેમણે સુપ્રસિદ્ધ દિગ્દર્શક સત્યજીત રેની બંગાળી ફિલ્મ અપુર સંસાર (1959)
સાથેની ફિલ્મથી શરૂઆત કરી હતી.
ફિલ્મમેકર-કવિ
મુઝફફર અલીને પ્રોત્સાહન અને કલા, ફાઇન આર્ટ્સ અને
સાહિત્ય માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં
ઉષા મંગેશકર અને ગાયકો પ્રેમ ભાટિયા, અંકિત તિવારી,
કવિતા શેઠ, અક્રિતા કકર, રાહુલ વૈદ્ય, મીત બ્રધર્સના મનમીત અને અભિનેતા સુખમની
લાંબાને પણ આ સન્માન આપવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો