ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

રાઈટ ટુ પ્રાઈવસી એ દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર- સુપ્રીમ



સુપ્રીમે આજે બીજો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં રાઈટ ટુ પ્રાઈવસી મૂળભૂત અધિકાર હોવાનો ફેંસલો આપ્યો છે.



રાઈટ ટુ પ્રાઈવસી એ દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અનુ. 21માં આ અધિકાર સામેલ હોવાનું જણાવ્યુ હતુ. નવ જજો બેંચે આ અંગે ચુકાદો આપ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો