ઓડિશામાં
પશુઓ માટે બ્લ્ડ બેંક બનશે...
દેશભરમાં ઓડિશા
પહેલુ એવું રાજ્ય બનશે, જે પશુઓ માટે બ્લ્ડ બેંક બનાવશે. આ દરખાસ્તને
નેશનલ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએડીપી) તરફથી મંજૂરી મળી છે. તે હવે
રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
પ્રોજેક્ટના
ભંડોળના 60 ટકા રકમ સરકાર આપશે અને બાકીના 40 ટકાને ઓડિશા રાજ્ય સરકાર આપશે.
બ્લ્ડ બેંક, પશુઓની ડિલિવરી અને અન્ય બિમારીઓ દરમિયાન થતુ મૃત્યુ અટકાવવામાં મદદ
કરશે. તે પાળેલા પ્રાણીઓના જીવનને બચાવવા માટે પણ મદદે આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો