આજે ભારતીય રિઝર્વ
બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫
ભારતીય રિઝર્વ બેન્ક
ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.
રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.
તેની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.
બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.

પ્રથમ RBI Governor – ઓસ્બોર્ન સ્મિથ
પ્રથમ ભારતીય RBI Governor – સી.ડી.દેશમુખ
હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો