રવિવાર, 16 એપ્રિલ, 2017

ગોપીચંદની પુત્રી ગાયત્રીએ જકાર્તામાં જુનિયર ટાઈટલ જીત્યું


સિંગલ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ભારતના નામે

અંડર-૧૫ સિંગલ્સની ઓલ ઈન્ડિયન ફાઈનલમાં ગાયત્રી ગોપીચંદે ગોલ્ડ મેડલ જીત્યો હતો,ભારતની કવિપ્રીયા સેલ્વમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 


અંડર-૧૫ ડબલ્સમાં ભારતની ગાયત્રી અને સમીયા ઈમાદ ફારુકીની જોડી વિજેતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો