રવિવાર, 16 એપ્રિલ, 2017

મેનપટમાં ચાર એકર વિસ્તારની જમીન સ્પંજની જેમ દબાય છે


તા. 16 એપ્રિલ, 2017, રવિવાર

કુદરતના કેટલાક રહસ્યોને આધુનિક વિજ્ઞાન પણ ઉકેલી શકતું નથી.છતીસગઢના મેનપટમાં આવેલા ચાર એકર વિસ્તારની જમીન સ્પંજની જેમ દબાતી અને ઉછળતી રહે છે. આવું શા માટે થાય છે તે આજ સુધી જાણી શકાયું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો