રવિવાર, 16 એપ્રિલ, 2017

ભારતની પ્રથમ રેલસેવાને ૧૬૪ વર્ષ થયા
થાણેમાં કેક કાપી ઉજવણી. પહેલી ટ્રેન બોરીબંદરથી થાણા સુધી દોડી હતી


તા. 16 એપ્રિલ, 2017, રવિવાર

મુંબઈ બોરીબંદરથી થાણે જવા માટેની પહેલી રેલવે સેવા શરૃ થયાને આજે ૧૬૪ વર્ષ પૂર્ણ થયા છે. દેશમાં પહેલી રેલવે ૧૬ એપ્રિલ ૧૮૫૩એ શરૃ થઈ હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો