બુધવાર, 12 એપ્રિલ, 2017

બ્રાઝિલના આ સ્નેક આઇલેન્ડ પર માત્ર સાપોનું સામ્રાજય છે


આ ટાપુ પર સરેરાશ એક વર્ગમીટરમાં પાંચ સાપ રહે છે

20 લાખ ઝેરિલા ગોલ્ડન પીટ વાઇપર સાપો છે

બ્રાઝિલમાં સ્નેક આઇલેન્ડ આવેલો છે તે દુનિયાની સૌથી જોખમી જગ્યા માનવામાં આવે છે. અહીંયા માત્ર ઝેરિલા ૨૦ લાખ ગોલ્ડન પીટ વાઇપર સાપોનું જ સામ્રાજય ચાલે છે. આ સ્થળ બ્રાઝિલના સાઉલોપાઉલોથી ૯૩ કીમી દૂર છે. આ ટાપુ પર  સરેરાશ એક વર્ગમીટરમાં પાંચ સાપ રહે છે. સિંગલ બેડ જેટલી જગ્યામાં ૧૦ સાપો વસે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો